બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આગળ જતી ભેંસો ભરેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં 5 મુસાફરોને ઈજા પહોંચી હતી.